પ. પુ સાગરાનંદ સુરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષરતા શ્રીજી મ.સા ના શિષ્યા સાધ્વીજી શ્રી વ્રતરતા શ્રીજી મ.સા (ઉમર 74 વર્ષ દિક્ષા પયાૅય 47 વર્ષ) આજ રોજ 29/7/20 9 ના સવારે 9.10 કલાકે નવકાર મંત્ર નુ સ્મરણ કરતાં સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા છે.
તેમની પાલખીયાત્રા ના ચડાવા બપોરે 4.00 કલાકે સીમા રો હાઉસ, શિવ શક્તિ સ્વીટ ની ગલીમાં, ધોડદોડ રોડ, સુરત, મુકામે બોલાવવામાં આવશે.
પાલખી યાત્રા 4.30 કલાકે સીમા રો હાઉસ ઘોડદોડ રોડ થી નિકળી અઠવાલાઇન્સ ઉપાશ્રય થઈ ઉમરા ઉપાશ્રય થઈ ઉમરા સ્મશાન ભુમી ખાતે જશે.
Comments