Vairag ni Mahima Bhari | Mumukshu Vairagi Kishorkumar Tated |Vairagyotsav highlights|Jainam Variya
Finally!
The wait is over!
An overall highlight of Vairagyotsav is here.
An Amazing song Dedicated to Mumukshu Vairagiben.
Beautifully captured by Prit & Paras (Team Prit Portraits) 9518585278
Singer :- Jainam Varia
Lyrics :- Jainam Sanghvi
Music Arrangement :- Prashant Parmar
Cinematography by :-
Prit Shah
Abhijit Gupta
Paras Maru
Aerial :-
Satish Dewmurari
Priyank Sumaria
Edited by :-
Paras Maru
Graphics :- Smart Art.
Hindi Lyrics:
*वैराग नी महिमा भारी*
(तर्ज: आजा रे मोरे सैयाँ...)
------------------------
रमे रोम रोम...(2)
रमे रोम रोम..रमे रोम रोम..रजोहरण तणा रंगे..
एना अंग अंग..एना अंग अंग..मोह संगे चड्या जंगे..
वैराग नी महिमा भारी...वैराग नी छे बलिहारी..(२)
वैराग....
सत्त्व फोरवे एवुं के, मोह जाये छे हारी..
वैरागी आगेकुछ करे वैराग ने मनमां धारी..
वैराग नी महिमा भारी...वैराग नी छे बलिहारी..
वैराग ने मनमां धारी...वैराग नी छे बलिहारी..
वैराग....
सुखमय जीवन त्यागे छे, सामे थी चाली,
सघळुं त्यागे छे तोये, मुखपर छे लाली..{२}
जीवनभर नो त्याग, आवो केवो वैराग
चाहे, गरमी हो..हो चाहे सर्दी भारे..
महावीर ना, सैनानी, महावीर नी वर्दी धारे..
वैराग नी महिमा भारी...वैराग नी छे बलिहारी..
वैराग ने मनमां धारी...वैराग नी छे बलिहारी..
वैराग....(३)
प्रभुने जीवन सोंपे, स्वयंने भूलीने,
गुरुनी आना पाळे, अहम ने भूलीने..{२}
आझादी नष्ट करे, सखत कष्ट सहे,
जीवन, साधु, जीवे छे जैन साधु,
मन पर, काबु, वैराग नो केवो जादु..
वैराग नी महिमा भारी...वैराग नी छे बलिहारी..(२)
वैराग....
वैरागी जाये, विरती वाटे..विरती वाटे मुक्ति माटे..
मुक्ति माटे...विरती वाटे (४)
-----------------------------------------------------------------------
Gujarati Lyrics:
રમે રોમ રોમ..(૩)
રમે રોમ રોમ..રજોહરણ તણા રંગે..
એના અંગ અંગ એના અંગ અંગ મોહ સંગે..
ચડ્યા છે જંગે..
વૈરાગ ની મહિમા ભારી...વૈરાગ ની છે બલિહારી..(૨)
વૈરાગ....
સત્ત્વ ફોરવે એવું કે મોહ જાયે છે હારી..
વૈરાગી આગેકુછ કરે વૈરાગ ને મનમાં ધારી..
વૈરાગ ની મહિમા ભારી...વૈરાગ ની છે બલિહારી..
વૈરાગ ને મનમાં ધારી...વૈરાગ ની છે બલિહારી..
વૈરાગ....
સુખમય જીવન ત્યાગે છે સામે થી ચાલી,
સઘળું ત્યાગે છે તોયે મુખપર છે લાલી..{૨}
જીવનભર નો ત્યાગ, આવો કેવો વૈરાગ?
ચાહે ગરમી હો..હો ચાહે શરદી ભારે..
મહાવીર ના સૈનાની મહાવીર ની વરદી ધારે..
વૈરાગ ની મહિમા ભારી...વૈરાગ ની છે બલિહારી..
વૈરાગ ને મનમાં ધારી...વૈરાગ ની છે બલિહારી..
વૈરાગ....(૩)
પ્રભુને જીવન સોંપે સ્વયંને ભૂલીને,
ગુરુની આના પાળે અહમને ભૂલીને..{૨}
આઝાદી નષ્ટ કરે, સખત કષ્ટ સહે,
જીવન સાધુ, જીવે છે જૈન સાધુ,
મન પર કાબુ, વૈરાગ નો કેવો જાદુ..
વૈરાગ ની મહિમા ભારી...વૈરાગ ની છે બલિહારી..(૨)
વૈરાગ....
વૈરાગી જાયે વિરતી વાતે..વિરતી વાતે મુક્તિ માટે..મુક્તિ માટે..(૪)